સુડા દ્વારા નિમ્ન દર્શિત સેવાઓ પૂરી પાડવામાં આવે છે

૧. ટાઉન પ્લાનિંગ એક્ટ અંતર્ગત વિકાસની યોજનાઓ બનાવવી.

૨. ટાઉન પ્લાનિંગ એક્ટ પ્રમાણે નગર નિયોજન યોજના બનાવવી (ટાઉન પ્લાનિંગ).

૩. વિકાસ યોજનાઓ અને ટાઉન પ્લાનિંગ સ્કીમો માટે શહેરી વિકાસ વિસ્તાર (સિટી ડેવલપમેન્ટ એરિયા)નો સર્વે કરવો.

૪. સ્થાનિક તંત્રને સિટી ડેવલપમેન્ટ એરિયા માટે પુરતી મદદ કરવી.

૫. સિટી ડેવલપમેન્ટ એરિયા અંતર્ગત ટાઉન પ્લાનિંગ (નગર નિયોજન) સ્કીમો બનાવવી અને એનું અમલીકરણ કરવું.

૬. જળ વિતરણ, ગટર અને બીજી પાયાની સુવિધાઓ માટે આયોજન કરવું અને એનું અમલીકરણ કરવું.

૭. જરૂરિયાત મુજબ સ્થાવર અથવા કામચલાઉ મિલ્કતોનું ખરીદ – વેચાણ, નિયમન અને બીજી સંલગ્ન કાર્યો કરવું.

૮. સુડાની જરૂરિયાત મુજબ સંલગ્ન વ્યક્તિ અને સંસ્થા સાથે મિટીંગ ગોઠવવી અને કરાર કરવો.

Latest News »

error: