આઉટર રિંગ રોડ

શહેરના દરેક વિસ્તાર, રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોને એકસાથે સાંકળવા માટે સુડા અને સુરત મહાનગરપાલિકા દ્વારા આઉટર રિંગ રોડની યોજના બનાવવામાં આવી છે. આમાં ૨૯ કિ.મી. લાંબો નવો આઉટર રિંગ રોડ બનાવીને હાલના ૩૭ કિ.મી. રિંગરોડ (જે અડધું છે) સાથે જોડવાની યોજના છે. આઉટર રિંગ રોડમાં ૮ ટી.પી. સ્કીમો (પૂર્વ ભાગમાં) બનાવવાની યોજના છે. હાલના ૩૭ કિ.મી. લાંબા રિંગ રોડમાં શામેલ ૧૩ ટી.પી. સ્કીમોમાં આવતા રસ્તાઓને પણ પહોળાં કરવાની યોજના છે. યોજના કાર્યાન્વિત થવાથી સુરતને ૬૬ કિ.મી.નો નવો રિંગ રોડ (સર્વિસ રોડ સાથે) મળશે.

આઉટર રિંગ રોડ પ્રેઝેન્ટેશન

Outer-Ring-Road_presentation_part-1